Anjali Geet Lyrics in Gujarati & English

Anjali Geet Lyrics in Gujarati અંજલી ગીત હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે લખચોરાશી બંધનોને લક્ષમાં લઈ … Read more